અજીબોગરીબ સાઇકલ, એક આખું અને બે અડધા વિલ વાળી સાઇકલ

નમસ્કાર મિત્રો

અત્યારના જમાનામાં લોકો બાઇક અને કાર માં સફર કરવાનું બહુ જ પસંદ કરે છે.

પહેલાં ના જમાનામાં લોકો સાઇકલ પર જવાનું પસંદ કરતા હતા.

કદાચ તમે પણ સાઇકલ ચલાવવી પસંદ હસે અને કદાચ ચલાવી પણ હસે.

કોઈ તો અત્યારે કસરત કરવા માટે સાઇકલ ચલાવતા હોય છે, આ જ સ્વાસ્થ્ય માંટે સારું પણ છે.

તમે સાઇકલ 2 વિલ વાળી કે ત્રણ વિલ વાળી જોઈ હસે પણ તમે ક્યારેય એક પૂરું વિલ અને બે અડધા વિલ વાળી સાઇકલ જોઈએ છે??

માનવામાં નથી આવતું ને!!!

આવી સાઇકલ પણ બની શકે છે જો તમ પૂરું IQ લગાવીને બનાવો તો અને એમાં તમારે તમારું બધું ભણતર કામે લગાડી દેવું પડે.

એક વ્યક્તિએ આવી જ એક સાઇકલ બનાવી છે અને એને ચલાવીને ટેસ્ટ પણ કરી છે તો આવો જોઈએ આ સાઇકલ ચલાવવી કેવી રીતે અને બનાવી કેવી રીતે!!!

લાગે છેને અજીબ??

આ માટે જુઓ નીચેનો પૂરો વિડિયો.

વિડિયો જોવા માટે અહી ક્લિક કરો

Leave a Comment